6 MAR 2020 AT 17:24





હું વૃંદાવન માં ભટકતી હતી કાન્હાને શોધવા ને કાજ

બે ચાર ડગલે જ મને કાન્હા ના રૂપ માં રાધા મળી
©ગીતા એમ ખૂંટી

-