25 FEB 2020 AT 14:23

હું સવાર થઈ ને ઉગુ છું તું સૂરજ જો બને તો
કુણા કુણા તડકામાં ખીલતું ફૂલ હું,તું વસંત બને તો
©ગીતા એમ ખૂંટી

-