16 FEB 2020 AT 9:25



હું બસ તારી કલ્પના કરું છું..
જો ખ્વાબ તને રોજ મળું છું..

આમ તારી ખુશ્બૂ રેલાઈ છે હવામાં
હું એને તારા શ્વાસ ની માદકતા કહું છું

આમ પંખીના કલરવ માં મીઠડા તારા સાદ
સાતા આપતા એ સાદ ને જો તારો ટહુકાર કહું છું

બહાર આવતી હતી દિલ ની લાગણિયો
લો સ્પર્શ મહેકતા ખવાબ ના એને આંખો નું ભારણ કહું છું

આમ અમને મદહોશ કરો છો ચાંદ બની ને
નખરાળી તારી હરકત ને તારો અથાગ સ્નેહ કહું છું

©ગીતા એમ ખૂંટી

-