હું અઢેલી ને ઉભી કોઈ બારીને
તારી યાદો ને વરસાવતી હતી આંખ
જો કોઈ પંખી હોત હું તો ઉડી આવત
ઓ ખુદા ઘડી ભર મને તું આપી દે બે પાંખ
©ગીતા એમ ખૂંટી-
6 MAR 2020 AT 17:20
હું અઢેલી ને ઉભી કોઈ બારીને
તારી યાદો ને વરસાવતી હતી આંખ
જો કોઈ પંખી હોત હું તો ઉડી આવત
ઓ ખુદા ઘડી ભર મને તું આપી દે બે પાંખ
©ગીતા એમ ખૂંટી-