5 MAR 2020 AT 13:36

હું આમજ અથડાતો રહીશ કિનારે કિનારે
તું ભળી જાય શ્વાસમાં હું જીવું , સહારે સહારે
©ગીતા એમ ખૂંટી

-