16 MAY 2020 AT 14:24

હતી મારી યાદો ને પણ પાંખ કોઈ ,કદાચ

બસ યાદ તારી આવતા જ ઉડી નીકળી તારે દેશ
©ગીતા એમ ખૂંટી

-