20 FEB 2020 AT 14:57



હથોડા વાગ્યા કાળજે...

કોઈ ઠોકર થી ઘાયલ ...

પથ્થર હતો...લે ...આજ...

તે મને મુરત બનાવ્યો....

મુરાત કાજે...!!

©ગીતા એમ ખૂંટી

-