10 MAY 2020 AT 0:48

હતા બધાજ રંગ એની આંખો માં,
જાણે મેઘધનુષ
પણ બેરંગ બનાવી ગયા અંમને નજર માં ભરી ને
©ગીતા એમ ખૂંટી

-