14 JUL 2020 AT 23:41

હર શરૂઆત તુજ થી થાય છે
હર અંત માં તું મુશકાય છે
છે મુશળધાર વરસાદ જેવો તું
પણ તું બેચાર ફોરા માં ભીંજવી જાય છે
©ગીતા એમ ખૂંટી
14/7/2020

-