13 JAN 2020 AT 11:27

હર શેર પર વાહવાહી ની ક્યાં આદત મને..

બસ રાઝે દિલ ખોલતા હતા,ને ઝમાનો સમજ્યો કે અમે મહેફિલ સજાવી

©ગીતા એમ ખૂંટી

-