13 JAN 2020 AT 11:32

હર નશા થી પણ નશીલી તારી આંખો

એ જામ ના પીધા પછી દોર-એ-જામ ની કયા જરૂર હવે

પાપણ ના પલકારે ઘાયલ જ હતા
હવે નજર જુકાવ્યા ની ક્યાં જરૂર હવે

©ગીતા એમ ખૂંટી

-