16 MAR 2020 AT 22:38

હર ખ્યાલ માં હર પલ સાથે જ રહો છો
પછી સમણે સજાવેલા ચાંદ ને અમાવસ ધરો છો
©ગીતા એમ ખૂંટી

-