11 AUG 2020 AT 22:50

હર હાર માં પણ એક જીત લઈ ને બેઠા છે
કહાની પુરી કરી ,એક કિસ્સો સાથ લઈ ને બેઠા છે
આમ તો હું રાધા મતવાલી ,ગોકુળ માં રહું
મારી સાથ માં ,સ્નેહ નો કૃષ્ણ લઈ ને બેઠા છે

©ગીતા એમ ખૂંટી

-