હર દલીલ નો જવાબ બસ એક તું
હર સવાલ માં છુપાયેલો મર્મ એક તું
આમ તો કાળરાત્રી મા વસવાટ છે અમારો
અમાસે ચમકતો પૂનમ નો ચાંદ છે તું
©ગીતા એમ ખૂંટી-
26 FEB 2020 AT 7:36
હર દલીલ નો જવાબ બસ એક તું
હર સવાલ માં છુપાયેલો મર્મ એક તું
આમ તો કાળરાત્રી મા વસવાટ છે અમારો
અમાસે ચમકતો પૂનમ નો ચાંદ છે તું
©ગીતા એમ ખૂંટી-