19 DEC 2019 AT 11:40

હોવ છું કિનારે યા મઝધાર માં
મને નથી મળ્યા સહારા ....
કેમ કે એકલ હાથે લડવા વાળા અમે
હથિયાર મ્યાન માં ને શબ્દો સાથ માં રાખીએ છીએ
©ગીતા એમ ખૂંટી

-