16 MAR 2020 AT 22:53

હોઈ જો રંગ ગુલાલ તો રંગવાને એક હથેળી રુડી
સાત રંગ માં ગમતા રંગ માં વહાલી એક યાદ રુડી
©ગીતા એમ ખૂંટી

-