19 DEC 2019 AT 11:41

હળવે થી આવી ને કહી ગઈ
બસ હમણાં જ નીકળું છું તારી ગલી માંથી એટલુંજ કહી ગઈ
આ જિંદગી જીવવાની આશ માં જ આમ જ નીકળી ગઈ
©ગીતા એમ ખૂંટી

-