27 DEC 2019 AT 12:10

હકીકત ની દુનિયા ક્યાં રાશ મને
ખયાલો નો હું દિવાનો છું
તું બની જાય ધગતી આગ તો હું પણ પરવાનો છું
©ગીતા એમ ખૂંટી

-