હેલી થયાં ને વર્ષો વીત્યા
હવે ક્ષણ આનંદ માં હેલી છે
શ્યામ ગયા ને ગોકુળ સુની
આજ મતવાલી રાધા ની સુની ડેલી છે
©ગીતા એમ ખૂંટી-
26 JUN 2020 AT 17:44
હેલી થયાં ને વર્ષો વીત્યા
હવે ક્ષણ આનંદ માં હેલી છે
શ્યામ ગયા ને ગોકુળ સુની
આજ મતવાલી રાધા ની સુની ડેલી છે
©ગીતા એમ ખૂંટી-