29 FEB 2020 AT 11:20

હા છું તો શહેર મહીં પણ મુજમાં હજુ એક ગામડું જીવે છે
આમ તો હું ખુદ પ્યાસી છું આ હવા ની,પણ ધીરે ધીરે એ મને પીવે છે...©ગીતા એમ ખૂંટી

-