15 JUL 2020 AT 0:14

ગુમાન ના કર તારા ગમ પર,અમે પણ એના કાયલ છે
છે હસતા ચહેરા પર મુખોટો, અહીં હર શખ્સ ઉમદા નાયક છે
©ગીતા એમ ખૂંટી

-