26 FEB 2020 AT 17:21

ગોત્યા જળતા નથી આ જવાબો મને
સવાલોના ઘેરા માં એ ઘેરાયા છે
હશે કોઈ વાત નું કારણ ,ક્યાં ખબર હવે
છુટા દોર થી એ હવે બંધાયા છે
©ગીતા એમ ખૂંટી

-