8 MAY 2020 AT 15:19

ગમતું હોય ગામડું જ્યાં સરવર ની હોઈ પાળ
મુક્યા તા ટોડલે મેં દીવડા હજાર
ગામડાની માયા મને આજ પણ ઘેરતી
પણ વ્હાલા, આ શહેર ની લટ ક્યાં છુટતિ
©ગીતા એમ ખૂંટી

-