5 MAR 2020 AT 10:39

ગામતરે ગયા છે એ ખંભા ,જ્યાં માથું ટેકવવા ની આસ હતી
સરતા રહ્યા છે અશ્રુ અહીં સાગર કાંઠે,જ્યાં સરિતા ને પણ પ્યાસ હતી
©ગીતા એમ ખૂંટી

-