11 JUN 2020 AT 11:02

એવી તે અવગણના કરી ને ગયા છે અમારી
કે ક્યાંય ગણના થાતી નથી હવે અમારી

©ગીતા એમ ખૂંટી

-