30 DEC 2019 AT 11:22



એવી સફરના મુસાફિર અમે, ના રસ્તો હતો ના મનઝીલ
ક્યાં જઈ ને ઉતારા કરું આ મન તણા, જ્યાં સરિતાજ ખુદ સાહિલ

©ગીતા એમ ખૂંટી

-