એવી અસર હતી તારા મૌન માં કે શબ્દો ની જરૂર ન રહી
રાત જ એટલી અજવાળી હતી કે સૂરજ ઉગ્યા ની અસર ન રહી
©ગીતા એમ ખૂંટી-
25 FEB 2020 AT 22:48