15 MAR 2020 AT 19:39

એવા પણ મુકામ હતા જિંદગી ના
જ્યાં મનઝીલ ની આશ માં ક્યારેક રોકાયા હતા
©ગીતા એમ ખૂંટી

-