એમ તો ક્યારેક વાયરા એ વાય છે
ને ક્યારેક રજની વેરણ થાય છે
શીતળ ચાંદની પણ ક્યારેક સળગાવતી
તો ક્યારેક બળબળતી બપોરે પણ થાઢક થાઈ છે..
જ્યારે મારા સ્મરણ માં આવી ને તું બસ આછેરું હસી જાય છે
©ગીતા એમ ખૂંટી-
5 JAN 2020 AT 22:24
એમ તો ક્યારેક વાયરા એ વાય છે
ને ક્યારેક રજની વેરણ થાય છે
શીતળ ચાંદની પણ ક્યારેક સળગાવતી
તો ક્યારેક બળબળતી બપોરે પણ થાઢક થાઈ છે..
જ્યારે મારા સ્મરણ માં આવી ને તું બસ આછેરું હસી જાય છે
©ગીતા એમ ખૂંટી-