એક વાર જો ખોવાયા ,પછી ક્યાં અમે મળ્યા અમને
પછી એકલ દોકલ માણસ વચ્ચે પણ ભર્યા ભર્યા લાગ્યા તમને
આમ તો હવાઓ માં તારા સ્પર્શ ની સુગંધ હતી
તોયે અમને સુગંધિત પામ્યા હતા તે અમને
©ગીતા એમ ખૂંટી-
9 APR 2020 AT 22:43
એક વાર જો ખોવાયા ,પછી ક્યાં અમે મળ્યા અમને
પછી એકલ દોકલ માણસ વચ્ચે પણ ભર્યા ભર્યા લાગ્યા તમને
આમ તો હવાઓ માં તારા સ્પર્શ ની સુગંધ હતી
તોયે અમને સુગંધિત પામ્યા હતા તે અમને
©ગીતા એમ ખૂંટી-