17 FEB 2020 AT 13:52

એક તારી કમી નો વરતારો હતો
વાલમ બીજે ડાયરે કા તારો ઉતારો હતો.!

©ગીતા એમ ખૂંટી

-