29 FEB 2020 AT 16:23



એક શહેર માં મારું કાઠિયાવાડ ધબકતું હતું....
શુ કરું વાડ મહી પણ કોઈ ગામડું મન માં રમતું હતું
જોયા અને જાણ્યા ની વાતો એક બાજુ રહી
આ મન કેવી બહાવરુ જે હજુ પણ ગામડું ઝંખતું હતું

©ગીતા એમ ખૂંટી

-