23 DEC 2019 AT 12:47

એક મિલન ની રાત માંગી હતી મેં ચાંદ પાસે
પણ એ ચાંદ પણ નઠારો નીકળ્યો પૂનમે પણ ના ખીલ્યો
©ગીતા એમ ખૂંટી

-