14 APR 2020 AT 23:18



એક કેસરી સેથા માં જોઈ મેં એક આથમતી સાંજ
આ આંખ ના અફીણ માં જોઈ મેં એક આથમતી સાંજ
દૂર કહી જાણે ઢળતો સૂર્ય હતો ને મેં જોઈ આથમતી એક સાંજ

©ગીતા એમ ખૂંટી

-