28 DEC 2019 AT 11:26

એક કાગળ મોકલ્યો હતો મેં તને,સાવ કોરોકટ્ટ

લખી દે કાંઈક ગમતા શબ્દો એમાં ,આમ ના કર રકઝક
©ગીતા એમ ખૂંટી

-