17 DEC 2019 AT 21:51

એક હું છું ને એક તારી યાદો નો ખજાનો
ક્યારેક ખુલી જાય છે આમજ અચાનક...
કયારેક કોઈ સમંદર ને કાંઠે ઉભા રહી ને
વર્ષો શુધી કોઈ નદી એ ભળવા માટે પ્રતીક્ષા કરી છે
એમ જ આમ અટવાયેલા કોઈ ઉપવનમાં...
ભટકતા ભટકતા રાહ અજાણી મળી હતી
ને વળી પાછું કોઈ આવી ને પૂછી બેઠું કે
શુ એ જંખના હજુ પણ તારા માં જીવિત છે કહી
કે પછી મારી જેમ તું પણ ભૂલી એ ક્ષણ એ પલ...
પણ ઉદાસી માં પણ એક ચળકાટ રાખું છું આજ કાલ
કે તું પામી ના જાય મારા દિલ ના હાલત ને
બસ યાદો નો ખજાનો...મેં સંઘરી રાખ્યો છે કહી...મારી આસપાસ
©ગીતા એમ ખૂંટી

-