19 FEB 2020 AT 13:25

એક ગમતા રંગ ની રંગોળી બનાવું
પછી ચાંદ ને આભમાં શણગારું
નિતનવા પહેલું છે આ જીવન તણા
બોલ સિતારો બનું કે પછી રાત ને કાળી બનાવું
©ગીતા એમ ખૂંટી

-