4 FEB 2020 AT 13:33

એક ગામડાની કોઈ સાંકડી ગલી માં

એ મળ્યા મને વળની વીંટળાયેલી વેલી માં

મને સામાં મડયા નો હરખ ના માય મન માં

જોને એ લાંબા ઘૂંઘટા તાણતી જાય

આ ગામડા ની ગોરી...

©ગીતા એમ ખૂંટી

-