11 AUG 2020 AT 19:37



એક એક માણસ પોતાનામાં એક મેળો લઈ ને ફરે છે
આસપાસ વસતી શૂન્યતા છતાં ક્યાં કોઈ જુવે છે

©ગીતા એમ ખૂંટી

-