17 JAN 2020 AT 16:21

એક આ મહેફિલ, ને એમાં આદુવાળી ચા...

બસ પછી તો ડાયરા માં બસ બોલી વાહ વાહ...

ચા ની ચાહત એટલી કે ઘૂંટડે ઘૂંટડે પીવાય..

આવી જાવ મેદાન માં બધા,હવે રાહ કોની જોવાઇ..
©ગીતા એમ ખૂંટી

-