એ સોળે શણગાર સજી ને આવે છે
પછી ચાંદ ને એ આભ થી ઉતારે છે
આમ ખયાલો માં રોજ મળતા હતા
પછી સિદ હકીકત માં એ મ્હાલે છે
©ગીતા એમ ખૂંટી-
5 FEB 2020 AT 12:27
એ સોળે શણગાર સજી ને આવે છે
પછી ચાંદ ને એ આભ થી ઉતારે છે
આમ ખયાલો માં રોજ મળતા હતા
પછી સિદ હકીકત માં એ મ્હાલે છે
©ગીતા એમ ખૂંટી-