24 DEC 2019 AT 16:19

એ શ્યામ સમણા ને ઉજાગર કરવા એક ઉજળી રાત મોકલું છું
લે કાળા ડિબાંગ વાદળ મહી ચમકતા ચાંદનો ઉજાશ મોકલું છું
©ગીતા એમ ખૂંટી

-