એ રોજ મળતા રહે છે મને ખ્વાબ માં
આજ પણ સમણા જોને તારા ભીના મળ્યા
સંઘરેલી યાદોના તોરણ ટાગું કેમ બારણે
લોકો ની નજરમાં આજ પણ સવાલોના તીર મળ્યા
©ગીતા એમ ખૂંટી-
29 MAR 2020 AT 20:59
એ રોજ મળતા રહે છે મને ખ્વાબ માં
આજ પણ સમણા જોને તારા ભીના મળ્યા
સંઘરેલી યાદોના તોરણ ટાગું કેમ બારણે
લોકો ની નજરમાં આજ પણ સવાલોના તીર મળ્યા
©ગીતા એમ ખૂંટી-