એ મને એકવાર મળશે...!
ના..નહિ... ખબર છે મને....
છતાં દરિયા કિનારે આથમતા સૂર્ય ની સાથ...તું જાણે ઉગતો હતો મુજમાં કહી..
અવિરત... મારા શ્વાસ માં....
સુગંધ બની ને.. ભળતો હતો...
ને હું એ સુગંધ નું ફૂલ બનવા તલપાપડ બની...જાઉં છું...
ને તને આવકારવા પણ....
એ વિશ્વાસ સાથે કે તું આવીશ એકવાર...હા જરૂર. થી આવીશ
©ગીતા એમ ખૂંટી..-
14 APR 2020 AT 23:33