23 FEB 2020 AT 22:38

એ આંજી ને આંખમાં કાજળ કાળું વાદળ રચે છે
પછી કપાળે કોરું કંકુ કરી,ચાંદ ને નોતરે છે
ભીના ખુલ્લા કેશ માં સુગંધ ભીની ભીની
પછી વાળી અંબોડલો એ જાત આમ જ છેતરે છે

©ગીતા એમ ખૂંટી

-