27 DEC 2019 AT 17:45

દૂર નજર કરતા પડછાયો જાણીતો કોઈ લાગે છે
અધરાત વીતી ચુકી ને સમણા નવા જાગે છે
આમ ક્યાં સુધી નિખરતા રહીયે અમે તને જોઈ ને
જાણ્યું એવું કે તે પણ મારી યાદ માં કબર શણગારી છે
©ગીતા એમ ખૂંટી

-