13 JAN 2020 AT 11:03

દૂર હોવા છતાં એ પાસે હોવા નો ભ્રમ રાખે છે

ગરીબ આ દિલ મહીં એ એક અમીર પ્રેમ ને રાખે છે

©ગીતા એમ ખૂંટી

-