6 MAR 2020 AT 17:29

દરવાજે દસ્તક તારી ઓ ખુદા હું રોજ આપું છું
માંગ્યા વગર તું આપીશ એવી માંગણી રોજ કરું છું
©ગીતા એમ ખૂંટી

-