25 FEB 2020 AT 22:51

ધારો તો હું ત્યાંજ આસપાસ મળીશ
પછી ક્યારેક મીઠા ઝગડા માં પણ મળીશ
પાપણ ક્યારેક ઝૂકી જાશે અમસ્તી તારી
હું રાત કાળી તું ચાંદ,હું તારી ચાંદની માં મળીશ
©ગીતા એમ ખૂંટી

-