15 JAN 2020 AT 16:49

ઢળી રહી રાત ને એક ચાંદ પણ અધખીલેલો

જાણે ગમતી વણઝાર માં કોઈ સાથ અલબેલો
©ગીતા એમ ખૂંટી

-